માળીયા: મોરબી-માળિયા હાઇવે પર RTO ટીમ પર હુમલો: ટ્રક ચાલકે ગાર્ડને પાઇપ ફટકાર્યો
Maliya, Morbi | Sep 24, 2026 મોરબી-માળિયા હાઇવે પર ચેકિંગ દરમિયાન RTO ટીમ પર ટ્રક ચાલકે હુમલો કર્યો છે. ચાલકે ગાર્ડના માથામાં લોખંડનો પાઇપ મારીને ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.