વિસાવદર: પોલીસ સ્ટેશનથી માંગરોળ બદલી પામેલા psi રોહિતને ભવ્ય વિદાય અપાઈ
સ્થાનિક અગ્રણીઓ, તથા નગરશ્રેષ્ટિઓ તથા પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા આર.ડી. રોહિત સાહેબની માંગરોળ ખાતે બદલી થતા વિસાવદર પોલીસ સ્ટેશનમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો