ગાંધીનગર: SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર CM ભૂપેન્દ્ર પટેલનો પલટવાર
SIR અને ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસે કરેલા દાવાઓને CM ભૂપેન્દ્ર પટેલે ફગાવ્યા છે. કમલમ ખાતે CMએ સ્પષ્ટ કર્યું કે નિર્ણય સર્વસંમતિથી લેવાયો છે અને આક્ષેપો કરતા પહેલા તથ્યો જાણવા જરૂરી છે.