હળવદ: સ્કૂલેથી સાયકલ પર ઘરે આવતી બાળકીનું બેભાન થઈ જતાં મોત
Halvad, Morbi | Oct 1, 2026 હળવદના રણજીતગઢ ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. સ્કૂલેથી સાયકલ લઈને પરત ફરી રહેલી બાળકી રસ્તામાં બેભાન થઈ ઢળી પડી હતી, જેનું સારવાર મળે તે પહેલા જ નિધન થયું છે. ગામમાં શોકની લાગણી પ્રસરી છે.