તળાજા: તળાજા એસટી ડેપો ખાતે અકસ્માત નિવારણ અને કર્મચારી સુરક્ષા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો
તળાજા એસટી ડેપો ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અકસ્માત નિવારણ તેમજ એસટી કર્મચારીઓની સુરક્ષા અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા ડેપો મેનેજર કુ. પ્રજ્ઞાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે તળાજા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ ચાવડા, આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ ગોહિલ તેમજ માલાભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન ખાસ કરીને અકસ્મતો કેવી રીતે અટકાવી શકાય, તેમજ ફરજ દરમિયાન ડ્