ગઢડા: અકસ્માત સમયે તાત્કાલિક મદદ માટે First Responder Trainingનું આયોજન
Gadhada, Botad | Sep 29, 2026 સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત CHC/PHC સેન્ટર્સ પર First Responder Training યોજાઈ. માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવા અને મદદ કરવાની પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવી.