Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મુળી: વગડીયા ગામે સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

Muli, Surendranagar | Feb 23, 2026
મુળી તાલુકાના વગડીયા ગામે સીમ વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર નજીક ખુલ્લામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન હસમુખ જાદુભાઈ પનારા, જયંતી ગેલાભાઈ સીતાપરા, હકાભાઈ લઘરાભાઈ પરમાર, ઘૂઘાભાઈ વશરામભાઇ ફીસડીયા, ઘૂઘાભાઈ જેસંગભાઈ પનારા સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ ૧૦,૩૦૦ રૂપિયા જપ્ત કરી તમામ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મુળી: વગડીયા ગામે સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા - Muli News