Public App Logo
57 વર્ષની ઉંમર... પણ હિંમત યુવાનો જેવી! 🔥 અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા. ફિટનેસ, શિસ્ત અને મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું. 🇮🇳 . . . . . . . . #Powerlifting #Bodybuilding #worldpowerliftingchampionship #IronWorldInternational #goldmedal - Ghatlodiya News