સોનગઢ: સોનગઢના જુનવાણ આંગણવાડી બાળકોથી અનોખી દેશભક્તિની ઉજવણી
Songadh, Tapi | Aug 14, 2026 તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના જુનવાણ આંગણવાડીમાં નાના બાળકો સ્વાતંત્ર્ય પર્વને લઇને દેશભક્તિના ગીતો અને નૃત્યો દ્વારા ખાસ પ્રદર્શન કરી રહ્યાં છે. આ અનોખી ઉજવણી સ્થાનિક લોકોમાં ઉત્સાહ લાવી રહી છે.