કલ્યાણપુર: લાંબા ગામના જીનલબેન ગોજીયાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષક તરીકે પસંદગી
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના જીનલબેન આલાભાઈ ગોજીયાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાસહાયક તરીકે પસંદગી થતા પરિવાર અને આહીર સમાજમાં આનંદની લાગણી છે. જીનલબેનને આ સફળતા બદલ અનેક અભિનંદન મળી રહ્યા છે.