ગોધરા: શિક્ષણ અને વિકાસની નવી કેડી: ગોધરા તાલુકાના ન.વ.ગુસર પ્રાથમિક શાળામાં 11 નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ
શિક્ષણ અને વિકાસની નવી કેડી: ગોધરા તાલુકાના ન.વ.ગુસર પ્રાથમિક શાળામાં 11 નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ પંચમહાલ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી “સમરસ વિદ્યાસેતુ અભિયાન” અંતર્ગત ન.વ.ગુસર પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત 11 જેટલા ઓરડાઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વધુ સુવિધાયુક્ત અને સાનુકૂળ શૈક્ષ