કાલોલ: ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરે વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસે સાંસદ રાજપાલસિંહ જાદવની આગેવાનીમાં પૂજા અને મહાઆરતી યોજાઈ
કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલા ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરે આજે સાંજે સાત કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ રાજપાલસિંહ જાદવની આગેવાની અને અધ્યક્ષસ્થાને પૂજા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.