Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભુજ: ભુજમાં ચોરીના તારના જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા

Bhuj, Kutch | Aug 15, 2026
ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ કચ્છ LCB પોલીસે કાર્યવાહી કરી ચોરીના એલ્યુમિનિયમના વાયરોના જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે એલ્યુમિનિયમના વાયરો અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

ભુજ: ભુજમાં ચોરીના તારના જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા - Bhuj News