Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમરેલી શહેર: જિલ્લામાં વિદેશી દારૂની રેલમ સેલ થાય તે પહેલા ગળકોટડી ગામે SMC નો મોટો દરોડો 95 લાખ ના વિદેશી દારૂ ઝડપ્યો.

Amreli City, Amreli | Dec 13, 2025
અમરેલી જિલ્લામાં દારૂની રેલમશેલ થાય તે પહેલા એસએમસી નો મોટો દરોડો અમરેલી જિલ્લાના ના ગળકોટડી ગામે SMC નો દરોડો.ગળકોટડી ગામના ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલમ થાય પહેલા SMC ત્રાટકી 17260 વિદેશી દારૂની બોટલ SMC એ ઝડપી પાડી.અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.2 વાહનો, 7 મોબાઈલ સહિત 5 શખ્સોને SMC ઝડપી પાડ્યા.95 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે SMC એ કરી કાર્યવાહી.

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: જિલ્લામાં વિદેશી દારૂની રેલમ સેલ થાય તે પહેલા ગળકોટડી ગામે SMC નો મોટો દરોડો 95 લાખ ના વિદેશી દારૂ ઝડપ્યો. - Amreli City News