વડોદરા બ્રેકિંગ 🚨
પોલીસ જાપ્તામાંથી કલમ 376નો આરોપી ફરાર થયો
એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી ભાગી છૂટ્યો
કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ફરાર થયો
સ્કિન વિભાગમાં સારવાર દરમિયાન આપી પોલીસને ચકમો
આરોપીની શોધખોળ માટે પોલીસ ટીમો દોડતી થઈ ગઈ
એસએસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા
આજે ફરાર આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી
ઘટના ના સીસીટીવી આવ્યા સામે