વાલિયા: સોડગામના ચોરઆમલા ગામે યોજાયો ડોર-ટુ-ડોર જનસંપર્ક કાર્યક્રમ
Valia, Bharuch | Oct 1, 2026 ડાંગ જિલ્લા પંચાયતના સોડગામ તાલુકા પંચાયતના ચોરઆમલા ગામે બુથ પર ડોર-ટુ-ડોર તેમજ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક સ્તરે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.