સિધ્ધપુર: સિદ્ધપુરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન: ધારાસભ્યએ કર્યું શ્રમદાન
Sidhpur, Patan | Oct 1, 2026 સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રતિમા પરિસરમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.