Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

રાપર: રાપર બસસ્ટેશન નજીક જર્જરીત ઈમારતની ગ્રિલ તૂટવાની ઘટના પાલિકાની ગંભીર લાપરવાહી : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ

Rapar, Kutch | Feb 20, 2026
શહેરના અનેક વિસ્તારોમાં જર્જરિત ઇમારતો, તૂટેલી છતો અને જોખમી માળખાં હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવને સતત જોખમ ઉભું થયું છે. આજની ઘટના માત્ર દુર્ઘટના નથી પરંતુ નગરપાલિકાની ગંભીર લાપરવાહી અને સત્તા પક્ષની નિષ્ફળ વહીવટી વ્યવસ્થાનો જીવંત પુરાવો છે. અગાઉ જર્જરીત ખાડો ધરાશાયી થવાની ઘટના વખતે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે નગરપાલિકાને ચેતવણી આપી હતી