ધંધુકા: બગોદરામાં 22 લાખ થી વધુનો દારૂ ઝડપી સપાટો બોલાવતી બગોદરા પોલીસ.
*બગોદરામાં 22 લાખ થી વધુનો દારૂ ઝડપી સપાટો બોલાવતી બગોદરા પોલીસ.* બગોદરા પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની આડમાં હેરાફેરી થતો રૂ 22.72 લાખનો દારૂ ઝડપી પાડ્યો. ડ્રાંઇવરની ધરપકડ કરાઈ. અમદાવાદ જીલ્લાના બગોદરા ધંધુકા ચોકડી પાસેથી આઈસર કન્ટેનરમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં લઇ જવાતો દારૂનો મસમોટો જથ્થો બગોદરા પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે 4500 બોટલો દારૂ અને કન્ટેનર મોબાઈલ સહીત કુલ 42.77 લાખનો મુદામાલ ઝપ્ત કરી ડ્રાંઇવરની ધરપકડ કરી. પોલીસ આઇસર કન્ટેનરના ડ્રાઈવર