આહવા: ડાંગમાં નશામુક્તી માટે 'રન ફોર ડ્રગ ફ્રી ડાંગ' દોડનું આયોજન
મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તી અંગે જનજાગૃતિ લાવવા 'રન ફોર ડ્રગ ફ્રી ડાંગ' દોડ યોજાઈ. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ ઉપસ્થિત રહ્યા હતા.