ધારી: ખેતરમાં કામ કરતા 32 વર્ષીય યુવક પર વીજળી પડી, સારવાર દરમિયાન મોત
Dhari, Amreli | Oct 1, 2026 ધારીના બોરડી ગામે મગફળીનું ઓપનર ચલાવતા 32 વર્ષીય યુવક આશી કાનજીભાઈ કુંજડિયાનું વીજળી પડવાથી મોત નીપજ્યું છે. ગઈકાલે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. યુવકને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ તેમનું અવસાન થયું છે.