ગાંધીનગર: પોરબંદરમાં તૈયાર થયું સર્વોદય વન: 1 ઓક્ટોબરે થશે લોકાર્પણ
પોરબંદરના ઓડદરમાં 14 હેક્ટરમાં ફેલાયેલું ગુજરાતનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ તૈયાર છે. 20 કરોડના ખર્ચે બનેલા આ વનનું 1 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે. અહીં ગાંધીજીના વિચારો, સી-વ્યૂ ગાર્ડન અને 1.25 લાખ રોપાઓનું આકર્ષણ છે.