➡️ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી....
મેયર અને ડેપ્યુટી મેયરે સફાઈ કર્મચારીઓ સાથે ઉજવ્યો રક્ષાબંધન પર્વ....
સફાઈ ભાઈઓ અને બહેનો સાથે રાખડી બાંધી આપી શુભેચ્છાઓ...
વોર્ડ નં. 8ના કોર્પોરેટર ગજેન્દ્રભાઈ ચૌહાણ અને ગેલાભાઈ કાત્રોડિયાની ઉપસ્થિતિ....
સફાઈ કર્મચારી બહેનોએ જનપ્રતિનિધિઓને રાખડી બાંધી....
રક્ષાબંધનના પર્વે પરસ્પર સ્નેહ, સમરસતા અને સન્માનનો સંદેશ અપાયો....
તમામ સફાઈ કર્મચારીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી.
#zalawadnipukar #surendanager #mahanagarpalika
#newsupdates