ધનસુરા: ધનસુરાના જશવંતપુરામાં સેવાસેતુ કાર્યક્રમ: 785 ગ્રામજનોએ લીધો લાભ
ધનસુરા તાલુકાની જશવંતપુરા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર ગામો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આસપાસના ગામોના કુલ 785 જેટલા ગ્રામજનોએ ભાગ લઈને વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો.