ગોધરા: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી: ગોધરા પાંજરાપોળ ગૌશાળામાં ભાજપ કાર્યકરોએ કરી ગૌસેવા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી: ગોધરા પાંજરાપોળ ગૌશાળામાં ભાજપ કાર્યકરોએ કરી ગૌસેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે આજે ગોધરાની પાંજરાપોળ ગૌશાળા ખાતે ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ગૌસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ગૌશાળામાં ગૌમાતાને ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો હતો. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવાકીય પ્રવ