ગોધરા: ગોધરામાં પાલક તૂટતાં બે શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા: ગંભીર ઈજાઓ, શ્રમિકોની સુરક્ષા સામે સવાલો
ગોધરામાં પાલક તૂટતાં બે શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા: ગંભીર ઈજાઓ, શ્રમિકોની સુરક્ષા સામે સવાલો,ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા બજાજ શોરૂમની બાજુમાં નિર્માણાધીન ખાનગી કોમ્પ્લેક્સમાં કલર કામ કરી રહેલા બે શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો.બિલ્ડિંગના ચોથા માળે કલર કામ માટે બાંધવામાં આવેલી પાલક અચાનક તૂટી પડતાં બંને શ્રમિકો નીચે પટકાયા હતા. અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના રાજા ભૈયાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મનસુરી નામના અન