ગાંધીનગર: અમદાવાદમાં અશોકજી સિંઘલ જન્મશતાબ્દી સંગોષ્ઠી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
અમદાવાદમાં અશોકજી સિંઘલ જન્મશતાબ્દી સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અશોકજી સિંઘલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા યુવાનોને અપીલ કરી હતી.