ધંધુકા: ધંધુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના રંગે રંગાયું શહેર.
*ધંધુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના રંગે રંગાયું શહેર* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8:30 કલાકે યોજાયેલી આ યાત્રામાં શહેરના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા વિવિધ વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. . તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રાનો પ્ર