આહવા: આહવા ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન
આહવા ખાતે યોજાયેલ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓએ શ્રમદાન કર્યું. જાહેર સ્થળોએ સ્વચ્છતા અને જાગૃતિ લાવવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને વેપારીઓ જોડાયા હતા.