છોટાઉદેપુર: સીમલ ફળિયાથી ગડાર ફળિયાને જોડતા નવા રોડનું ખાતમુહૂર્ત: 1.21 કરોડનો ખર્ચ
સીમલ ફળિયાથી ગડાર ફળિયાને જોડતા નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 1.21 કરોડના ખર્ચે બનનાર આ રસ્તાથી ગ્રામજનોની અવરજવર સરળ બનશે. કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.