ભાવનગર શહેર: ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજ વંદન અને ત્રણ ન્યાયાધીશનો વિદાય સમારંભ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Aug 15, 2026
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 15 મી ઓગસ્ટને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે ભાવનગરના ત્રણ ન્યાયાધીશની જુદી જુદી જગ્યાઓ પર બદલી થતાં તેઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વકીલ મંડળના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા