Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભાવનગર શહેર: તળાજા રોડ પરથી ચોરાયેલા સ્કૂટર સાથે 2 શખ્સોને ભરતનગર પોલીસે ઝડપે લીધા

Bhavnagar City, Bhavnagar | Aug 14, 2026
ભાવનગર ભરતનગર પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ભરતનગર પોલીસ મથકને ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરતનગર વિસ્તારમાં 2 શખ્સોને ઝડપી લીધા હતા. જેવો પાસે રહેલા સ્કૂટર અંગે પૂછપરછ કરતા આ સ્કૂટર તળાજા રોડ વિસ્તારમાંથી ચોરાયેલું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે પોલીસે બંને શખ્સોને ચોરીના સ્કૂટર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.