ગઢડા: ઢસા જંકશન ખાતે સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિરનું આયોજન
Gadhada, Botad | Sep 30, 2026 ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન હેઠળ સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર યોજાઈ. આ કાર્યક્રમમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામની સ્વચ્છતા જાળવવા લોકભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.