લીમખેડા: લીમખેડાના મોટી બાંડીબાર અને પીપળી ગામે ખેતીવાડી વિભાગની કૃષિ સાધનોની તપાસ
દાહોદ જિલ્લા ખેતીવાડી વિભાગે લીમખેડાના મોટી બાંડીબાર અને પીપળી ગામે ખેડૂતોના કૃષિ સાધનોની સ્થળ પર તપાસ કરી. કમ્બાઈન હાર્વેસ્ટર અને અન્ય સાધનોની ચકાસણી સાથે ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.