વિસાવદર: ગુજરાતની ભાજપ સરકારે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કેમ બંધ રાખ્યું છે તેને લઈ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માહિતી આપી
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ ભાજપની સરકારને ડબલ એન્જિન નહીં પણ અઢી એન્જિન કહી હતી અને વિધાનસભા સત્ર લાઈવ કરવા બાબત ને લઈ માહિતી આપી