Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

કાલોલ: વોર્ડ નં. 1માં GEB ની કામગીરી દરમિયાન પાલિકાની પાણીની પાઈપલાઈનને નુકસાન, ચાર દિવસથી રસ્તા પર પાણી ભરાતા રહીશો પરેશાન

Kalol, Panch Mahals | Jul 19, 2026
કાલોલના વોર્ડ નં. ૧માં એમજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈન નાંખવાની કામગીરી દરમિયાન પાલિકાની પાણીની પાઈપલાઈનને નુકસાન પહોંચતાં છેલ્લા ચાર દિવસથી મુખ્ય રસ્તા પર સતત પાણી વહી રહ્યું છે. જેના કારણે માન સરોવર, કંચન નગર, સ્વામિનારાયણ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોના રહીશો તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાલોલ: વોર્ડ નં. 1માં GEB ની કામગીરી દરમિયાન પાલિકાની પાણીની પાઈપલાઈનને નુકસાન, ચાર દિવસથી રસ્તા પર પાણી ભરાતા રહીશો પરેશાન - Kalol News