ભાવનગર શહેર: અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે VHP બજરંગ દળ દ્વારા જશોનાથ ખાતેથી ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી
Bhavnagar City, Bhavnagar | Aug 14, 2026
ભાવનગર VHP બજરંગ દળ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી, અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય મશાલ રેલી યોજી, શહેરમાં જશોનાથ, ઘોઘા ગેટ, મોતીબાગ સહિતના વિસ્તારમાંથી આ મશાલ રેલી રાજમાર્ગો પરથી ફરી, જેમાં મોટી સંખ્યામાં VHP ના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાવનગરઅખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે VHP બજરંગ દળ દ્વારા ઘોઘા ગેટ ખાતેથી ભવ્ય મશાલ રેલી યોજવામાં આવી જે રાજમાર્ગો પરથી પસાર થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન