લાઠી: લાઠી નગરપાલિકા દ્વારા સફાઈમિત્રો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
Lathi, Amreli | Sep 30, 2026 લાઠી નગરપાલિકા દ્વારા સફાઈમિત્રો અને તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા શારીરિક તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સદસ્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.