ગોધરા: જાંબુઘોડામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનસેવા કેન્દ્ર ખાતે લાભાર્થીઓને સહાયનું વિતરણ
જાંબુઘોડામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જનસેવા કેન્દ્ર ખાતે લાભાર્થીઓને સહાયનું વિતરણ,‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે જાંબુઘોડા ખાતે આવેલા જનસેવા કેન્દ્ર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભ અંગે માહિત