મોડાસા: મોડાસામાં યોજાઈ ભવ્ય યોગ ધ્યાન શિબિર, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
મોડાસાની કે. એન. શાહ હાઈસ્કૂલ ખાતે 'યોગમય ગુજરાત' અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજીની ઉપસ્થિતિમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ યોગ કર્યા.