ભાવનગર શહેર: મહાનગર પાલિકાના મેયરમાં અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યકર યોજાયો
Bhavnagar City, Bhavnagar | Aug 15, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વનું કાળીયાબીડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કરાયું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.