સીંગવડ: સિંગવડ આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ: બાળકોના પોષણ અંગે સંવાદ
Singvad, Dahod | Oct 1, 2026 સિંગવડ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમમાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરની ઉપસ્થિતિમાં બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણ અંગે વાલીઓ સાથે આત્મીય સંવાદ કરવામાં આવ્યો હતો.