ઉચ્છલ: ઉચ્છલ કોલેજમાં 77મા તાલુકા વન મહોત્સવની ઉજવણી, રાજ્યમંત્રી જયરામ ગામીત રહ્યા હાજર
Uchchhal, Tapi | Oct 1, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે મા દેવમોગરા સરકારી વિનયન કોલેજમાં 77મો તાલુકાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય ડૉ. જયરામ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વૃક્ષારોપણ અને પર્યાવરણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.