મોરબી: RTO દ્વારા શાળાઓ અને કોલેજોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન
Morvi, Morbi | Sep 24, 2026 મોરબી RTO દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.