Public App Logo
Profile Picture

Ahmedabad Satyaday

@ahemdabad.satyaday
516Followers
0Following
અમદાવાદના લો ગાર્ડન સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં AMC ફૂડ વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ
૨૨મા વર્ષમાં પ્રવેશ satyaday
અમદાવાદમાં શ્રમિકોની સેફટી ના નામે ધજાગરા
અમદાવાદ મનપાનો બેવડો કાયદો? ગરીબ લારી-ગલ્લાવાળાઓ પર પ્રતિબંધ, તો મોટા વેપારીઓ ને છુટ કે શું
Pakavo product's
ગોમતીપુર ફાયર સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર્સની હાલત સામે સવાલો
અમદાવાદમાં મોડી રાત્રે મેયર હિતેશ બારોટનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન

<nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=ahmedabadnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mayor nis:value=mayor nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadupdates nis:value=ahmedabadupdates nis:enabled=true nis:link/>
અમદાવાદ| દાણીલીમડામાં બે લોકો પર જીવલેણ હુમલો! CCTVમાં કેદ

<nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=ahmedabadnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crime nis:value=crime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadpolice nis:value=ahmedabadpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર! વાડજમાં ટ્રાફિક જામ હવે ભૂતકાળ બનશે
અમદાવાદના વાહનચાલકો માટે મોટા અને રાહતના સમાચાર!

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=road nis:value=road nis:enabled=true nis:link/>
Ahmedabad | નશાની ધૂનમાં વર્ધીધારીએ અકસ્માત સર્જ્યો ! પાછા કહે "કેસ કરી દો" !
ટિકિટના છૂટા પૈસા બન્યા મારામારીનું કારણ! સાણંદમાં ભાજપ બક્ષીપંચ પ્રમુખ ઈજાગ્રસ્ત

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sanad nis:value=sanad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/>
એલિસબ્રિજ પર ખતરનાક સ્ટંટ: યુવકને ખભા પર બેસાડી બાઇક ચલાવતો વીડિયો વાયરલ
3200 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટથી નોર્થ-ઈસ્ટમાં વિકાસની નવી શરૂઆત

<nis:link nis:type=tag nis:id=adani nis:value=adani nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adanigroup nis:value=adanigroup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adanipower nis:value=adanipower nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=adanienterprises nis:value=adanienterprises nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=job nis:value=job nis:enabled=true nis:link/>
Ahmedabad | વાડજમાં લોહિયાળ ઘરકંકાસ સગા ભાઈએ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

<nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=ahmedabadnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadpolice nis:value=ahmedabadpolice nis:enabled=true nis:link/>
અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી
રમકડાંની આડમાં ૧.૨૫ કરોડનો દારૂ ઝડપાયો! SMCની મોટી રેડ
અમદાવાદમાં એસીબીએ રૂ.4.07 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો.

આરોપી સુરેશકુમાર દશરથભાઈ પંડ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવવાના નામે લાંચ માંગ્યાનો આરોપ છે.

શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે છટકું ગોઠવી એસીબીએ રૂ.4,07,500ની લાંચની રકમ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

આ કાર્યવાહી PI ડી.બી. મહેતા અને એસીબી ટીમ દ્વારા કરવામાં આવી
ગાંધીનગરમાં એસીબીનો સફળ ટ્રેપ!

ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા બદલ રૂ.20 હજારની લાંચ માગનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશકુમાર બાબુલાલ પટેલને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા.

સેક્ટર-17ની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં લાંચની રૂ.20 હજારની રકમ સ્વીકારતા એસીબીની ટીમે તેમને ઝડપી લીધા.

ટ્રેપની કાર્યવાહી ભરૂચ એસીબીના PI એમ.જે. શિંદે અને ટીમ દ્વારા કરવામાં આવી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ₹2.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

<nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=ahmedabadnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimebranch nis:value=crimebranch nis:enabled=true nis:link/>
અમદાવાદ: કુખ્યાત 'બાબુ કાલિયા ગેંગ' સામે GUJCTOC હેઠળ સકંજાકસાયો; હથિયારો અને નાર્કોટિક્સ સહિતના ૧૪થી વધુ ગુના નોંધાયા
અમદાવાદમાં વિકાસ ડૂબ્યો, સિસ્ટમ લાચાર!
અમદાવાદનાં પોશ વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ 

બોપલ, શેલા, સિંધુભવનમાં ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાથી જનતા પરેશાન
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. 🙏શ્રી ગણેશજી સૌના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ ભરે.

<nis:link nis:type=tag nis:id=ganeshutsav nis:value=ganeshutsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=#ganpatibappamorya nis:value=#ganpatibappamorya nis:enabled=true nis:link/>
અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો 

<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=rain nis:value=rain nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/>