Public App Logo
Profile Picture

NC Media

@pashwa2585
15478Followers
4Following
વડોદરા: આસોજ પાસે ડમ્પર ભડભડ બળ્યું,ચાલુ ડમ્પરમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગતા અફરાતફરી
વડોદરા: ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે બાઈકને અડફેટે લીધુ,દંપતી ગંભીર રીતે ઘાયલ
વડોદરા: હાથીખાના પાસે ભંગારની વખારમાં શોર્ટ સર્કિટથી આગ,બાજુની ગાદલાની દુકાન પણ લપેટાઈ
વડોદરા: વારસિયામાં મોપેડ સળગાવ્યાનો આક્ષેપ,જૂની અદાવતે બદલો લીધો
વડોદરા: ને.હાઈવે-48 પર CNG ભરાવતી વખતે કારમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ,ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વડોદરા: ગોલ્ડન ચોકડી નજીક શ્રી સંગમ રોડલાઇન્સમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ,લાખોના ટાયરો બળીને ખાખ
વડોદરા: ગંદકી મામલે પાલિકાની કડક કાર્યવાહી,2 દુકાનો સીલ કરી રૂ. 5000નો દંડ ફટકાર્યો
વડોદરા: હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત,રતનપુર પાસે છોટા હાથી ટેમ્પોએ મોપેડ સવારને કચડ્યો
વડોદરા: SORRY FOR TODAY NO UPI ના પોસ્ટર સાથે વેપારીઓનો અનોખો વિરોધ,MDRનો નિર્ણય પાછો ખેંચવા માંગ
વડોદરા: લખનઉ NCBના NDPS કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો,11 કિલો ચરસ અને રૂ. 2.75 કરોડના કેસમાં હતો ફરાર
વડોદરા: ગાંધી જયંતિએ રાજકીય ગરમાવો,ગાંધીજીને ફુલહાર તો કરે છે,પણ તેમના વિચારોનું શું કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર
વડોદરા: ગાંધી જયંતીએ પોલીસની ડ્રગ્સ મુક્તિ માટે વોકેથોન,MSUના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા
વડોદરા: અટલાદરામાં 35 વર્ષથી વસવાટ છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત,વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં
વડોદરા: ડમ્પરોનો આતંક યથાવત,પોઈચા ચોકડી પાસે વધુ એક અકસ્માતમાં મહિલાનું મોત
વડોદરા: ગુજરાત ભાડા અધિનિયમ 2026 સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ,કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા
વડોદરા: સયાજીગંજમાં આવેલી ઈમારતમાં આગ ભભૂકી,તંત્રમાં મચી દોડધામ
વડોદરા: રેલવે સ્ટેશન પરથી ઘરફોડ ચોરીના બે શખ્સો ઝડપાયા, રૂ.19.12 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા: આર.વી. દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ,હજારોનો મુદ્દામાલ બળીને ખાખ
વડોદરા: SMCની કાર્યવાહી,પાણીગેટમાં દારૂનો જથ્થો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરા: શાકમાર્કેટ ખાતે પથારો કરનાર અને શાકભાજી લેવા આવેલા ઈસમો વચ્ચે છૂટા હાથની મારામારી,ચાર શખ્સો ઝડપાયા
વડોદરા: સુરતથી રાજસ્થાન જઈ રહેલી ટ્રાવેલ્સની બસને એક્સપ્રેસ હાઈવે પર નડ્યો અકસ્માત,પાંચથી વધુના મોત
વડોદરા: યુવક પર હુમલો કરનારા ચાર શખ્સો ઝડપાયા,જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયા
વડોદરા: ગોરવા શાક માર્કેટમાં જાહેરમાં મારામારી,પથારાવાળા પર ટોળાનો હુમલો
વડોદરા: તાંદલજા કિસ્મત ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ,10 થી 15 ઝૂંપડા બળીને ખાખ
વડોદરા: ઝોન-4 LCB ની કાર્યવાહી,સફેદ વુડાના મકાનમાંથી કાર સાથે દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો