Public App Logo
Profile Picture

Shailesh - Public SNR

@ishailesh
13658Followers
1Following
દસાડા: દસાડા તાલુકાના પોરડા ગામે મોડી રાત્રે ઘર બહાર સુઈ રહેલા વૃદ્ધ પર બોથડ પદાર્થ દ્વારા ઘા ઝીંકી હત્યા કર્યાની ઘટના આવી સામે
વઢવાણ: સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ બન્યો અકસ્માતનું હબ: લિસા રોડ અને ખસ્તા હાલતને કારણે મોંઘીદાટ કાર ડિવાઈડર સાથે અથડાઈ
વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વઢવાણ: સુરેન્દ્રનગર LCBએ મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૬ ઇસમો ઝડપ્યા: રૂ. ૯૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો
ચોટીલા: પ્રભારીમંત્રી દર્શનાબેન વાઘેલાએ ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લીધી
લખતર: લખતર તાલુકા પંચાયત દ્વારા પશુ મૃત્યુ સહાય ચેકનું વિતરણ: બે પશુપાલકોને રૂ.૩૭,૫૦૦/- ની આર્થિક સહાય અર્પણ
લીંબડી: લીંબડીમાં પૂરઝડપે દોડતી કારે અકસ્માત સર્જતાં યુવકનું મોત મામલે હવે કાર ચાલક સામે ગુનો નોંધાયો
લીંબડી: સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલમાં ફરજ દરમિયાન સ્ટાફ નર્સ પર હુમલો: આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ધ્રાંગધ્રા: ધાંગધ્રા હાઈવે પર ગુરુકુળ ચોકડી નજીક ડમ્પરની અડફેટે 19 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં આંબેડકરનગર પાસેથી જાહેરમાં જુગાર રમતા ૧૪ આરોપીઓ ઝડપાયા, ૧.૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દસાડા: પાટડીમાં ખેતરમાં ગાયો ચરાવવાની બાબતે બોલાચાલી થતાં દંપતી પર લાકડીથી હુમલો કરી ધમકી અપાઈ
દસાડા: વિરમગામ-માલવણ હાઈવે પર ડિવિડર કૂદીને આવેલા ટ્રક-ટ્રેલરે વોલ્વો બસને ટક્કર મારી: એક મહિલા મુસાફર ઈજાગ્રસ્ત
દસાડા: દસાડા તાલુકા કક્ષાનો 80 મો સ્વાતંત્ર્ય દિન જૈનાબાદ ખાતે ઉત્સાહભેર ઉજવાયો
વઢવાણ: ચોટીલા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદહસ્તે ૧૦ લાભાર્થીઓને સાંથણીની જમીનના અધિકાર
વઢવાણ: સુરેન્દ્રનગર એસઓજી દ્વારા ચોટીલામાં ખાસ ચેકિંગ: 'પાથિક એપ' નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૧ હોટલ-ગેસ્ટ હાઉસ સામે ગુના દાખલ
વઢવાણ: સુરેન્દ્રનગર: ખેરાળી ગામે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
વઢવાણ: સુરેન્દ્રનગર LCBની મોટી રેડ: કુંથુનાથ દેરાસર પાસેથી રૂ. 2.63 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે બે શખ્સો ઝડપાયા
ચોટીલા: ચોટીલાના દેવસર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા: 10,710 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
લખતર: લખતરમાં હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ઇસમ સામે ગુનો નોંધાયો
લીંબડી: પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણ પર દરોડો: ૧૫ લીટર દારૂ સાથે એક ઝડપાયો, અન્ય એક વિરુદ્ધ ગુનો નોંધાયો
લીંબડી: લીંબડીમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત છ ઈસમો ઝડપાયા: ૩૫,૪૦૦નો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રામાં ફલકુ નદીના પટમાં ભરાનાર લોકમેળાના પ્લોટની હરાજીથી પાલિકાને થઈ રૂ. 1.28 કરોડની આવક
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
દસાડા: ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્લી-મટકાનો જુગાર રમતા એક ઇસમ ઝડપાયો
દસાડા: દસાડા પોલીસે અંબાળા ગામ પાસેથી જુગાર રમતા ૫ ઇસમોને રૂ. ૨૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા