Public App Logo
Profile Picture

Aarti

@aartimachhi007
218150Followers
2Following
વાલિયા: વાલિયા ખાતે ખેતી બેંકના જિલ્લાન પ્રતિનિધિ મોકલવા માટેની ચૂંટણીમાં કનકસિંહ સાગદોડનો 11 મતે ભવ્ય વિજય થયો
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી રૂ. ૧૦ લાખ રોકડ ભરેલી બેગની લૂંટના ચકચારી ગુનામાં પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડયો
ભરૂચ: રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજ અને મદદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ
અંકલેશ્વર: ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રીની ઉપસ્થિતિમાં યોગ ચેમ્પિયનશિપનું આયોજન
વાગરા: વાગરા પોલીસે ૩૦.૮૫ લાખની ઘરફોડ ચોરીનો આંતરરાજ્ય હિસ્ટ્રીશીટરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર: અંકલેશ્વર ખાતે સારથી હેલ્પ ફાઉન્ડેશ અને હમ ટીવી ચેનલના સંયુક્ત ઉપક્રમે 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગ આપવામાં આવી
ભરૂચ: સ્કાય લાઈન શોપિંગમાં આલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલનો મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું
અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઈક પર ગાંજાનો જથ્થો લઈ જતા એક ઇસમને 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
ભરૂચ: ભરૂચમાં મુક્તિ પર્વ નિમિત્તે મેગા રક્તદાન શિબિર યોજાઈ
ભરૂચ: ભરૂચ એલસીબીએ ઝઘડિયા ત્રણ  રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે એક ઇસમને રૂપિયા 32.57 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો
ભરૂચ: ભરૂચ સી ડિવિઝન પોલીસે મકતમપુર ગામના ટેકરા ફળીયા પાછળથી જુગાર રમતા 8 જુગારીયાઓને ઝડપી પાડયા
ભરૂચ: ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારમાં રાત્રીના સમયે મોબાઈલ ફોનની ચોરી કરતા ઇસમને ઝડપી પાડ્યો
હાંસોટ: હાંસોટ પોલીસે સાઇબર ફ્રોડ કરનાર ગેંગના સાગરીતને રાજસ્થાનના ઉદેપુર ખાતેથી ઝડપી પાડ્યો
વાગરા: વાગરાના વસ્તી ખંડાલી ગામે દેશભક્તિના રંગે રંગાયો સ્વતંત્રતા દિવસ વિદ્યાર્થીઓના સન્માન સાથે ભવ્ય ઉજવણી
ભરૂચ: ભરૂચ તાલુકાના નબીપુર ખાતે પોલીસ સ્ટેશન સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
ભરૂચ: ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી
ભરૂચ: ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક દ્વારા ગુમ અથવા ચોરી થયેલ 5 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર: અંકલેશ્વર નગર પાલિકા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રમુખ જીગ્નેશ અંદાડીયાના હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી
ભરૂચ: જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ
ભરૂચ: ભરૂચ નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી ના હસ્તે ધ્વજ વંદન કરાયો
વાલિયા: વાલિયા તાલુકામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની રાજપરા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર: રામકુંડ સ્થિત શાંતિધામ રોટરી સ્મશાનગૃહ ખાતે સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
હાંસોટ: હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી