Public App Logo
Profile Picture

DWARKA NEWS

@mukeshmokariya5900
223465Followers
15Following
ખંભાળિયા: ખંભાળિયાના રામનગર વિરમદળ રોડ પર રહેતા 43 વર્ષીય યુવાને દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ
ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
ભાણવડ: ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે જાહેરમાં જુગાર રમતા 89980 ના મુદ્દા માલ સાથે પાંચ ઝડપાયા
ખંભાળિયા: ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર ખાનગી કંપનીના સ્ટોક યાર્ડ મામલે આમ આદમી પાર્ટીના વીરુ કંડોરીયા ની પ્રતિક્રિયા
ભાણવડ: દ્વારકા બ્રેકિંગ -

ભાણવડ તાલુકાના રાણપર ગામની સીમમાંથી રૂ.13.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો..
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોટ ગામે નર્મદાનું પાણી બંધ થતા આપ દ્વારા હવન કરીને વિરોધ
ભાણવડ: દ્વારકામાં ચલણી નોટો ના નંબર વડે જુગાર રમતા બે ઝડપાયા
ભાણવડ: દ્વારકા જિલ્લામાં પોલીસે જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડી પાંચ સ્થળો પરથી દેશી દારૂ ઝડપી પાડ્યો
ખંભાળિયા: આરંભડા ગામે સીમ વિસ્તારમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબી નો દરોડો
ખંભાળિયા: *જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જામખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી*
*****
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકામાં અનોખી રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી....
ઓખા થી દૂર આવેલ સમીયાણી ટાપુ પર ધ્વજવંદન કરાયું
ખંભાળિયા: દ્વારકાધીશ જગત મંદિર ખાતે દેશભક્તિનો અનોખો રંગ..
દ્વારકાધીશ જગત મંદિર દેશભક્તિના રંગે રંગાયું..
ભાણવડ: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સલાયામાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
ભાણવડ: *ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો*
ખંભાળિયા: ભાટિયા માં શંકર ટેકરી વિસ્તારમાં જુગાર ધામ પર પોલીસનો ધરોળો 10,060 ના મુદ્દા માલ સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા: ગુર્ગઢ ગામની સીમમાં ચાલતા જુગારના અખાડા પર lcb નો દરોડો
ખંભાળિયા: ભોગાત ગામે જાહેર માં જુગાર રમતા 11,120 ના મુદામાલ સાથે 3 ઝડપાયા
ખંભાળિયા: દ્વારકા જીલ્લામાં પશુઓ માટે ઘાસચારા ની વ્યવસ્થા કરવાની માંગ સાથે પશુપાલકો એ કલેક્ટર ને આવેદન આપ્યું
ખંભાળિયા: 🔴 ખંભાળિયામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
🔴 LCB દેવભૂમિ દ્વારકાની ટીમે સંજયનગર વિસ્તારમાં કરી કાર્યવાહી
ભાણવડ: જામનગર POCSO કેસમાં 20 વર્ષની સજાનો કેદી ઝડપાયો
પેરોલ જમ્પ કરનાર કેદીને દેવભૂમિ દ્વારકા LCBએ ઝડપી પાડ્યો
ભાણવડ: 🔴 રાવલગામમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
ખંભાળિયા: દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે  ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું...
ખંભાળિયા: GSPL કંપનીની ગેસ પાઈપ લાઈનને સાંસદ ગુસ્સે થયા..
ખેડૂતોના હક્ક માટે સાંસદ પૂનમ માડમ અધિકારીઓને લીધા ઉઘાડા...
ખંભાળિયા: શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારથી જ નાગેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી..
ભાણવડ: દેવભૂમિ દ્વારકાને રૂ.25 કરોડથી વધુના ખર્ચે બે અદ્યતન રમત સંકુલની ભેટ
ખંભાળિયા ખાતે થી કરાયું ઇ લોકાર્પણ