Public App Logo
Profile Picture

Narmada mirror

@123bharatshah234
179870Followers
14392Following
પાલિકા દ્વારા 100 થી વધુ ગાયો પકડી પાંજરાપોળ મોકલી, પરંતુ હાલ શહેર માં ફરતી ગાયો ક્યાંથી આવી. ?!
ગણેશ વિસર્જનને લઈને આયોજકો સાથે નર્મદા પોલીસે કરી બેઠક : આયોજકો ની કઈ માંગ ફગાવી
નાંદોદ તાલુકાના એક ગામની સગીરવયની દીકરીનું કેમ અપહરણ થયું... અપહરણ કોને કર્યું...
સાગબારા ખાતે કન્ટેનરના એન્જીનમાં શોર્ટ સર્કીટ થી એન્જીન તથા ડ્રાઇવરના કેબીનમાં આગ લાગતા શું બન્યું..
સાગબારા ના પાડી ગામે પરણાવેલી મહિલા ને કુટુંબ નિયોજન નું ઓપરેશન કર્યા બાદ બીજા દિવસે શું થયું...
રાજપીપળા દરબાર રોડ માલીવાડ ના ગણપતિજી નું વાજતે ગાજતે આગમન : વરઘોડા માં ભક્તો ઉમટ્યા
ભુમલીયા ગામના વ્યક્તિએ વિડીઓ બનાવી વોટ્સએપ પર મોકલી, હુ આત્મહત્યા કરૂ છુ તેમ કહેતા પરિવારની દોડાદોડી
આજે શનિવારની રજા હોવા છતાં પાલિકાના ચીફ ઓફિસર અને કર્મીઓ મેદાનમાં ઉતર્યા, શું કર્યું જુઓ..
રાજપીપળા નગરપાલિકા ના મુખ્ય અધિકારી ની સરાહનીય કામગીરી..શું કામગીરી કરી, જુઓ
રાજપીપળા પાસેની વિરપોર ચોકડી પાસે અકસ્માત માં કાર ચાલક નો આબાદ બચાવ, 2 વ્યક્તિઓ ને થઈ ઇજા
જીતનગર ચોકડી પાસે ફોર વ્હીલ ગાડી ને બીજી ફોર વ્હીલ ગાડી એ ટક્કર મારતા ગાડીમાં આગ લાગી : 3 દાઝી ગયા
નર્મદા જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં APL અને BPL કાર્ડ ધારકોને ચોખા ઓછા આપવાની વાતે નારાજગી
રાજપીપળા પાલિકા એ ક્લબ ગ્રાઉન્ડ માં મૂકેલી ગાયો લોકો ના જુએ એ માટે પડદો માર્યો, C. O. એ શું કહ્યું
તિલકવાડાના નલિયા ગામ નજીક રેલવે બ્રિજ ની દીવાલ સાથે મોટરસાયકલ ભટકાતા 2 ના ઘટના સ્થળે જ મોત
રાજપીપળા નગરપાલિકાની રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ભારે વિવાદમાં : પુષ્પરાજસિંહ ચૌહાણે શું જણાવ્યું...
દેવમોગરા ગામ માંથી સાગબારા પોલીસે છાપો મારી રૂ.3.28 લાખનો દારૂ નો મુદામાલ ઝડપી પાડ્યો
ગરૂડેશ્વર તાલુકાના સેંગપૂરા ફીડરની એગ્રીકલ્ચર લાઇન વારંવાર ખોટકાતા ખેડૂતો ના પાક ને નુકશાન..
નર્મદા જિલ્લામાં મહેસુલ વિભાગનાં 3 મહત્વના ઓનલાઇન પોર્ટલ કેમ બંધ છે..?
સગાઈ રેન્જમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સાગી લાકડાનો જથ્થો ઝડપાયો : રૂ. 5.82 લાખ નો મુદામાલ જપ્ત કર્યો
વાવડી ગામે 4 CNG પંપ હોવા છતાં માત્ર એક જ ચાલુ, ગ્રાહકોની લાંબી લાઈનથી હાલાકી શું છે હકીકત..જાણો.
હાઇકોર્ટે MLA ચૈતર વસાવાને આપ્યા શરતી જામીન: ઈસુદાન ગઢવી એ શું કહ્યું...
રાજપીપળા કરજણ નદીમાં કેટલાક તત્વો રાત્રે ઝેરી દવા નાખી બે કલાક બાદ મચ્છી પકડવા જાળ નાખતા હોવાની બૂમ
વાયરલ વીડિયો: માતાની શોધખોળ, ભૂખ લાગે તો ફોટામાં પણ માં ની યાદ આવે એસ્વાભાવિક છે
હરસિદ્ધિ મંદિર ના ટ્રસ્ટીઓ બાબતે નવનિયુક્ત ટ્રસ્ટી અનિરુદ્ધસિહ ગોહિલે શું કહ્યું...
ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે ચોરને ઝડપી પાડતી LCB ટીમ નર્મદા.